Duration 2:19

ક્રિશ-ઈ: દરેક કદમ ખેડૂતોની સાથે, વધારો પ્રગતિનો હાથ krishkisandiwas

17 837 watched
0
3
Published 23 Dec 2021

ખેડૂત દરરોજ એક નવી સમસ્યાનો સામનો કરે છે, તો પણ પોતાની આશાઓ પર કાયમ રહે છે. ખેડૂતોનું આપણા જીવનમાં અમૂલ્ય યોગદાન છે. એમની હિંમત વધારવી, એમની પ્રશંસા કરવી એ આપણું કર્તવ્ય છે. તેથી, ક્રિશ-ઈ એમના રોજિંદા સંઘર્ષમાં એમની સાથે છે. ક્રિશ-ઈ ખેડૂતોની આવશ્યકતાઓના આધાર પર લાવ્યા છે કેટલાય પ્રકારના આવિષ્કાર. ક્રિશ-ઈની સેવાઓ, જેમ કે ક્રિશ-ઈની એડવાઇઝરી સેવાઓ, ક્રિશ-ઈ અને ક્રિશ-ઈ નિદાન એપ, રેંટલ એપ, પ્રિસિજન ફાર્મિંગ, જે પાકનો ખર્ચ ઓછો કરવામાં, ઉત્પાદકતા અને આવક વધારવામાં સલાહ પ્રદાન કરે છે. આ રીતે ક્રિશ-ઈએ હજારો ખેતરોમાં આધુનિક ફેરફારો લાવ્યા, લાખો ખેડૂતોને સલાહ આપી અને અનેક ખેડૂતોને ચૅમ્પિયન ખેડૂત બનાવવામાં દરેક કદમ પર એમની સાથે પ્રગતિનો હાથ લંબાવ્યો છે. તો આવો, ક્રિશ-ઈની સાથે મળીને દરેક દિવસ ખેડૂત દિવસ મનાવીએ. ક્રિશ-ઈ તરફથી બધા ખેડૂતભાઈઓને અને બહેનોને ખેડૂત દિવસની શુભેચ્છાઓ!

Category

Show more

Comments - 0